businessgujarat

NIFTY OUTLOOK: SUPPORT 17701- 17637, RESISTANCE 17826- 17888

અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50એ ક્રમશઃ ઘટાડાની ચાલ અને 89 પોઇન્ટના લોસ સાથે 17765 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે માર્કેટબ્રેડ્થ જોકે પોઝિટિવ રહી હતી. જે સંકેત આપે છે કે, માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ શરૂ થઇ રહ્યું છે. ટેકનિકલી નિફ્ટી નિયરટર્મ ટાઇમ ફ્રેમ ઉપર પોઝિટિવ ક્રોસ ઓવર અને ઓવરબોટ ઝોનમાંથી અપમૂવનો સંકેત આપ્યો છે. જેમાં 17800…

Read More

અદાણી ટ્રાન્સમિશનનો Q3 ચોખ્ખો નફો 73 ટકા વધ્યો

અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે ) તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે ચોખ્ખા નફામાં 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નવી ટ્રાન્સમિશન લાઈનો કાર્યરત થવાને કારણે અને ઊર્જાની માંગમાં હકારાત્મક વલણને કારણે નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં એકીકૃત આવકમાં વર્ષવાર બે આંકડાની ૧૬% વૃદ્ધિ જોવા મળી. ત્રીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ઓપરેશનલ EBITDA વધીને રૂ. ૧,૩૧૮ કરોડ થયો….

Read More

SENSEX CRASHED BY 335 POINTS, NIFTY BELLOW 17800 POINTS

અમદાવાદઃ સોમવારે બીએસઇ સેન્સેક્સ 334.98 પોઇન્ટના ઘટાડા સાથે 60506.90 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. મોટાભાગના લાર્જકેપ્સમાં ધોવાણની સ્થિતિ રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 89.45 પોઇન્ટના ઘટાડા સાથે 17764.60 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આઇટીસી 388.20ની સર્વોચ્ચ સપાટીએ, હવે શું કરશો આ શેરમાં, જાણો બ્રોકરેજ ફર્મ્સનો અભિપ્રાય એફએમસીજી, સિગારેટ્સ, હોટલ સહિતના વિવિધ બિઝનેસ સાથે…

Read More

ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું ઇલેક્ટ્રિક સ્કૂટર ટ્રોટ

મુંબઈ: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સે રૂ. 99,999ની કિંમત પર B2B ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઓડિસી ટ્રોટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ સૌથી વધુ ટકાઉ હેવી-ડ્યુટી બાઇક 250 કિલોગ્રામ સુધી લોડિંગ ક્ષમતા સાથે લાસ્ટ-માઇલ લોજિસ્ટિક્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. વાહનની સરેરાશ માઇલેજ 75 કિલોમીટર છે અને IOT કનેક્ટેડ છે, જે ટ્રેકિંગ, ઇમ્મોબિલાઇઝેશન, જિયો-ફેન્સિંગની…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, જીરા વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં આવકોના બોજનાં કારણે કૄષિ કોમોડિટીનાં ભાવ દબાતા આજે એકંદરે બજારો ઢીલાં હતા. તેથી વાયદામામ પણ સામુહિક વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૨૨૪.૩૦ ખુલી સાંજે ૮૦૩૬.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૨૧૭ રૂ. ખુલી ઉંચામાં ૮૨૧૭ તથા નીચામાં ૮૨૧૭…

Read More

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટે બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ લોંચ કર્યું

NFO 6 ફેબ્રુઆરીએ ખુલી 20 ફેબ્રુઆરીએ બંધ થશે મુંબઇ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“કેએમએએમસી” / કોટક મ્યુચ્યુઅલ ફંડ)એ કોટક બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બેંકિગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટર્સમાં રોકાણ કરે છે. જાહેર સબસ્ક્રિપ્શન માટે સ્કીમ 06 ફેબ્રુઆરી, 2023ના રોજ ખૂલશે અને 20 ફેબ્રુઆરી, 2023ના રોજ…

Read More

એક્સિસ બેંકે Q3માં 10 લાખ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા

અમદાવાદઃ એક્સિસ બેંકએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 10.4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા હતા અને છેલ્લાં ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી નાણાકીય સંસ્થાઓમાં સામેલ હતી. બેંકે રિટેલ ડિજિટલ બેંકિંગ સ્પેસમાં ટોચની કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. એક્સિસ મોબાઇલ એપ પ્લેસ્ટોર પર વિશ્વની સૌથી ઊંચું રેટિંગ…

Read More