businessgujarat

શેરબજારો આગામી સપ્તાહ દરમિયાન આ પરીબળોને ધ્યાનમાં લેશે

ડિસેમ્બર ક્વાર્ટર માટેના કોર્પોરેટ અર્નિંગ્સ ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના પરીણામોની શરૂઆત ટીસીએસ, એચસીએલ ટેકનો., વીપ્રો અને ઇન્ફોસિસથી થઇ રહી છે. ટોચની 50 કંપનીઓના પરીણામો ઉપર ખાસ કરીને રહેશે બજારની નજર. વર્લ્ડ ઇકોનોમિમાં સ્લોડાઉનના કારણે આઇટી કંપનીઓના પરીણામો ઉપર તેની કેવી અસર રહેશે તે જોવાનું રહેશે. કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર 9 જાન્યુઆરી ટીસીએસ…

Read More

MamaEarthનો IPO યોજાયા પહેલાં જ વિવાદના વંટોળમાં

અમદાવાદઃ બોલિવૂડીયા મૂવીની એડવર્સ પબ્લિસિટી કરીને કરોડો કમાઇ લેવાની પ્રેક્ષક પ્રેરણા પ્રવૃત્તિ જાણે સાહજિક બની છે. પરંતુ કોર્પોરેટ વર્લ્ડમાં પણ આવી જ સ્ટ્રેટેજી અપનાવાય તે કેટલી હદે યોગ્ય ગણાય તે ચર્ચાનો વિષય છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ ગઝલ અલઘની કંપની મામાઅર્થ શેરબજારમાં લિસ્ટિંગ કરાવવાની તૈયારી કરી રહી છે. ₹400 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી…

Read More

2022માં SME IPOમાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું

અમદાવાદઃ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસિસ(SME) IPOમાં જે રોકાણકારોએ કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન રોકાણ કર્યું હતું તેમને સારી કમાણી થઇ હોવાનું જોવા મળ્યું છે. 2021નું વર્ષ મેઇનબોર્ડ IPO માટે બમ્પર રિટર્ન આપનારું પૂરવાર થયું હતું તે જ રીતે 2022નું વર્ષ એસએમઆઇ IPO માટે બમ્પર રિટર્ન આપનારું પૂરવાર થયું હતું. 109 IPO મારફત રૂ. 1874 કરોડ એકત્ર…

Read More

રિલાયન્સ કેપિટલ માટે ટોરન્ટની નવી ઓફર રૂ. 8640 કરોડ

મુંબઇઃ અનિલ અંબાણી પ્રમોટેડ રિલાયન્સ પાવરના ઓક્શનનો મુદ્દો ધીરે ધીરે ગરમ બની રહ્યો છે. કોર્પોરેટ વોરમાં ટોરન્ટ પાવર અને હિન્દુજાની ઓફર્સ વચ્ચે કાનૂની જંગ છેડાવાના એંધાણ મળ્યા છે. ટોરન્ટ જૂથની ટોરન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે રૂ. 8640 કરોડની બીડ ભરી હતી. તેની સામે હિન્દુજા જૂથે એ દિવસે રૂ. 8110 કરોડની બિડ ભર્યા પછી બીજાં જ દિવસે બિડ સુધારી…

Read More

કાલુપુર બેન્કનો બિઝનેસ ગ્રોથ 7.82 ટકા, એનપીએ 0 સ્તરે

અમદાવાદઃ અમદાવાદ શહેરની મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ અર્બન કો.ઓ. બેન્ક ધી કાલુપુર કોમ. કો.ઓ. બેન્ક લિ.એ આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરના અંતે નાણાકીય પરીણામો પ્રોત્સાહક  જાહેર કર્યા છે. બેન્કની થાપણો 8.37 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9979 કરોડ (રૂ. 9208 કરોડ) નોંધાવી છે. બેન્કના ધિરાણો 6.97 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6385 કરોડ…

Read More

MCX WEEKLY REPORT: સોનામાં રૂ.319નો સુધારોઃ ચાંદી રૂ.1,689 ડાઊન

મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 ડિસેમ્બરથી 5 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 40,59,467 સોદાઓમાં કુલ રૂ.2,98,489.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,13,340.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,84,675.15 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.54,975ના ભાવે…

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં ફરી ચમકારોઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,40,034 સોદાઓમાં કુલ રૂ.16,757.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6615.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10122.69 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,382ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,430 અને…

Read More