અમદાવાદઃ એક્સિસ બેન્કે સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે ચોખ્ખો નફો 70 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5330 કરોડ (રૂ. રૂ. 3133 કરોડ) નોંધાવ્યો છે. બેન્કની ચોખ્ખી વ્યાજની આવક પણ 31 ટકા વધી રૂ. 10360 કરોડ (રૂ. 7900 કરોડ) થઇ છે. કંપનીની ઇપીએસ પણ વાર્ષિક ધોરણે રૂ. 40.42 સામે વધી રૂ. 68.36 નોંધાઇ છે.

એક્સિસ બેન્કની અર્ધવાર્ષિક કામગીરી

વિગતQ-2 fy-23Q-2 fy 23% growth
Net Interest Income10,3607,90031%
Operating Revenue14,30111,69922%
Net Profit5,3303,13370%
EPS Diluted (રૂ.)68.3640.42