Adani Greenએ ટોટલ એનર્જી સાથે $300 મિલિયનમાં સંયુક્ત સાહસ કર્યું, 1,050 MWનો પોર્ટફોલિયો

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ AGEL અને Total Energies વચ્ચે સંયુક્ત સાહસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ) 1,050 MW પોર્ટફોલિયો ધરાવે છે જેમાં ભારતમાં સૌર અને પવન ઉર્જા બંને પ્રોજેક્ટ પહેલેથી જ કાર્યરત (300 MW), નિર્માણાધીન (500 MW) અને અંડર ડેવલપમેન્ટ એસેટ (250 MW) મિશ્રણનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)…

Read More

ઈન્ડસઈન્ડ બેંકે રુપે નેટવર્ક પર કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ ‘eSvarna’ લોંચ કર્યું

મુંબઈ, 27 ડિસેમ્બર: ઈન્ડસઈન્ડ બેંકે રુપે નેટવર્ક ઉપર ભારતનું સૌ પ્રથમ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ ‘ઈન્ડસઈન્ડ બેંક eSvarna’ રજૂ કર્યું છે. કાર્ડ મર્ચન્ટ આઉટલેટ્સ પર વધારે સાનુકૂળતાથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પૂરી  પાડે છે તથા યુઝર્સને કાર્ડ મારફતે યુપીઆઈ-સક્ષમ એપ સાથે જોડી યુપીઆઈ પેમેન્ટની સુવિધા પણ આપે છે. ઈન્ડસઈન્ડ બેંકના કન્ઝ્યુમર બેન્કિંગ અને માર્કેટિંગ બાબતોના વડા સૌમિત્રા…

Read More

અનુપમ રસાયણે જાપાનિઝ કંપની સાથે રૂ. 507 કરોડના LOE ઉપર હસ્તાક્ષર કર્યાં

સુરત, 27 ડિસેમ્બર: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ જાપાનની કેમિકલ કંપનીને આગામી નવ વર્ષ સુધી ન્યુ એજ પોલીમર ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા માટે 61 મિલિયન ડોલર (રૂ. 507 કરોડ)ના મૂલ્યના લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ સપ્લાય કેલેન્ડર વર્ષ 2024થી શરૂ થશે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીના વર્તમાન પ્લાન્ટ…

Read More

KAY2 Xenox TMT બાર્સની ઉત્પાદન ક્ષમતા 20% વધારશે

અમદાવાદ, 27 ડિસેમ્બર : ટીએમટી બાર્સ (ઇન્ટેલિજન્ટ સ્ટીલ) ઉત્પાદક કંપની KAY2 Xenoxએ ગુજરાતમાં તેની સ્ટીલ ટીએમટી બાર્સની તેની ઉત્પાદન ક્ષમતા 1,00,000 લાખ એમટીથી વધારીને આગામી એક વર્ષમાં વાર્ષિક 1,20,000 એમટી કરવાની યોજના ધરાવે છે. કંપનીનું રાજ્યમાં 250થી વધુ ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સનું નેટવર્ક છે. KAY2 Xenoxના ડાયરેક્ટર સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં અમારા વિસ્તરણની…

Read More

યુડીઝ સોલ્યુશન્સે નિરમા યુનિ. સાથે MOU કર્યા

અમદાવાદ, 27 ડિસેમ્બર: ગેમ, બ્લોકચેન, એપ ડેવલપમેન્ટ અનેએઆઈ/એમએલ ડેવલપમેન્ટ કંપની યુડીઝ સોલ્યુશન્સે નિરમા યુનિવર્સિટી સાથે ઉદ્યોગ પ્રથાઓ અને એકેડેમિક રિસર્ચ વચ્ચેનો તફાવત દૂર કરવાના હેતુ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુડીઝ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક પટેલ અને નિરમા યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) ડિપાર્ટમેન્ટના હેડ ડો. માધુરી ભાવસાર વચ્ચે…

Read More

Stocks in News આજે મુફ્તી, હેપ્પી ફોર્જિંગ્સ અને RBZ જ્વેલર્સના IPOનું લિસ્ટિંગ

Symbol: MUFTI હેપ્પી ફોર્જિંગ્સ RBZ જ્વેલર્સ Series: “B Group” “B Group” “T Group” BSE Code: 544058 544057 544060 ISIN: INE220Q01020 INE330T01021 INE0PEQ01016 Face Value Rs2/- Rs 2/- Rs 10/- Issue Price Rs280 850 100 પાવર ગ્રીડ: કંપની તમિલનાડુમાં 500 મેગાવોટ પવન ઉર્જા ક્ષેત્રની વ્યાપારી કામગીરી કમિશન કરે છે (POSITIVE) કન્સાઈ નેરોલેક: કંપની લોઅર પરેલ, મુંબઈમાં…

Read More

Fund Houses Recommendations: તેજસ નેટવર્ક, બજાજ ઓટો, પ્રોટિન, UPL, RIL, WIPRO

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્રારા ન્યૂઝ, વ્યૂઝ અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદી/હોલ્ડિંગ/ વેચાણ માટે કેટલાંક શેર્સ માટે ભલામણ કરવામાં આવીછે. તેમાં… તેજસ નેટવર્ક, બજાજ ઓટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ, પ્રોટિન, આલ્કેમ, IRFC, WIPRO, IREDAM ADANI GREEN, COCHIN SHIP વગેરેનો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ માટે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21355- 21268, રેઝિસ્ટન્સ 21503- 21564, ઇન્ટ્રા-ડે વોચઃ CUB, PIIND

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ઓલટાઇમ હાઇની નજીક 92 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટીએ બંધ આપ્યું છે. ઉપરમાં 21600- 21700 પોઇન્ટની સપાટીઓ મહત્વની રહેશે. ટ્રેન્ડ રિવર્સલની સ્થિતિમાં નિફ્ટી માટે 21100 પોઇન્ટની સપાટી રોક બોટમ સમજવી, આરએસઆઇ લોઅર રેન્જથી એવરેજ લાઇનનેક્રોસ કરી રહી છે. તે જોતાં મોમેન્ટમ પોઝિટિવ રહેવાની શક્યતા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે સપોર્ટ 21355- 21268…

Read More