HDFC બેંક અને RBI ઇનોવેશન હબ દ્વારા I-ઇનોવેટ પહેલ લૉન્ચ

બેંગ્લુરુ, 7 ડિસેમ્બર: દિવ્યાંગો પર કેન્દ્રીત ચેમ્પિયન ફિનટૅક્સ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી દેશવ્યાપી પહેલ આઈ-ઇનોવેટને લૉન્ચ કરવા માટે HDFC બેંકે રીઝર્વ બેંક ઇનોવેશન હબ (RBIH)ની સાથે ભાગીદારી કરી છે, જે નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં લેવામાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પહેલ દિવ્યાંગો માટે નાણાકીય સમાવેશનને વધારવા માટે જ નહીં પણ તેમાં…

Read More

SIDBIએ 1-5 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ હાટ ખાતે સ્વાવલંબન મેળાનું આયોજન કર્યું

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ SIDBI એ 1-5 ડિસેમ્બર, 2023 દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સ્વાવલંબન મેળાનું આયોજન કર્યું હતું. મેળામાં, મોટી સંખ્યામાં મહિલા ઉદ્યમીઓ સહિત 146 કારીગરો/સૂક્ષ્મ સાહસિકોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું. જેમાં મહિલા ઉદ્યમીઓની સંખ્યા નોંધપાત્ર 92ની રહી હતી. હસ્તકલાના સંદર્ભમાં સહભાગીઓમાં ઘણી વિવિધતા હતી અને કારીગરોને SIDBI દ્વારા વિનામૂલ્યે સ્ટોલ અને…

Read More

COMMODITIES, CRUDE, CURRENCY, BULLION TRENDS: MCX ગોલ્ડ ફેબ્રુઆરી રેન્જ 61800/62695

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડમાં મંગળવારે અને સતત ચોથા સત્રમાં માંગ માટેના દૃષ્ટિકોણ અંગે સતત ચિંતાને કારણે ખોટ વધી હતી. 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે OPEC દ્વારા વધારાના સ્વૈચ્છિક આઉટપુટ કટની જાહેરાતમાં બજારને હજુ પણ વિશ્વાસ નથી. 1લી ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં યુ.એસ.માં ક્રૂડ ઓઈલ ઈન્વેન્ટરીઝમાં 0.594 મિલિયન બેરલનો…

Read More

Stocks in News: પાવરગ્રીડ, NLC ઇન્ડિયા, સન ફાર્મા, GRM ઓવરસીઝ, ટાઇડ વોટર, somani સિરામિક્સ

અમદાવાદ, 6 ડિસેમ્બર પાવર ગ્રીડ: ગુજરાતમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે કંપની સફળ બિડર તરીકે ઉભરી આવી. (positive) NLC ઇન્ડિયા: તેની JV NLC તમિલનાડુ પાવર લિમિટેડમાં બાયો માસ કો-ફાયરિંગ ઓપરેશન શરૂ કરે છે (પોઝિટિવ) સન ફાર્મા: એક્લેરિસ થેરાપ્યુટિક્સ સાથે લાયસન્સિંગ કરારમાં કંપની. (positive) GRM ઓવરસીઝ: કંપનીએ તેની પેટાકંપની GRM ફૂડક્રાફ્ટના MD તરીકે અતુલ ગર્ગની નિમણૂકને મંજૂરી આપી…

Read More

Fund Houses Recommendations રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SRF, L&T FH, અદાણી ગ્રૂપ, જિયો ફાઇનાન્સ ખરીદો

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતીય શેરબજારોમાં ઐતિહાસિક તેજીનો માહોલ સર્જાયો છે. સેન્સેકસ- નિફ્ટી સહિતના મહત્વના સેક્ટોરલ્સ સતત તેજીનો ટોન ધરાવે છે. તે સંજોગોમાં અગત્યની કંપનીઓ દ્વારા કરાયેલા પરીણામો, સમાચારો કે કંપની વિષયક ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફન્ડ હાઉસ જે શેર્સ ખરીદવા/ વેચવા કે / હોલ્ડ કરવાની ભલામણ કરાઇ છે તે રોકાણકાર મિત્રોના…

Read More

રોકાણકારો સાવધાન…. નાણા કોથળી સાવધાન… તેજીના તાલ સાથે નાતાલ 21000 પોઇન્ટ સાથે ઉજવવાનો આશાવાદ

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20756- 20657, રેઝિસ્ટન્સ 20909- 20963, ઇન્ટ્રા-ડે વોચઃ ગોદરેજ સીપી, જેએસડબલ્યૂ સ્ટીલ અમદાવાદ, 6 ડિસેમ્બરઃ વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને બુલ્સની બૂમ-બૂમ વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી સહિત પસંદગીના સેક્ટર્સ ઓલટાઇમ હાઇથી હાઇ રમી રહ્યા છે. એફઆઇઆઇની હાજરી- ગેરહાજરીને મારો ગોલીની જેમ માર્કેટ ગોલીની જેમ નવાં નિશાન પાર પાડી રહ્યું છે. તે સંજોગોમાં ટેક્નો- ફન્ડામેન્ટલ્સ અને…

Read More

યુએસ એજન્સીએ હિન્ડેનબર્ગના આક્ષેપોને બિનસંબંધિત ગણાવતાં અદાણીના શેરો 17 ટકા ઉછળ્યા

અદાણી ગ્રુપના શેરોમાં ઉછાળો સ્ક્રિપ્સ છેલ્લો ભાવ ઉછાળો ADANI GREEN ENERGY 1,331.35 18.52% ADANI TOTAL GAS 821.50 12.20% ADANI ENERGY 1,012.10 12.18% ADANI ENTERPRISES 2,777.50 9.81% ADANI PORTS 957.30 8.94% AMBUJA CEMENT 504.55 6.34% NDTV 239.20 6.26% ADANI POWER 492.15 5.93% ACC 2,135.00 5.73% ADANI WILMAR 365.90 5.66% (ભાવ 1 વાગ્યા સુધીના) અમદાવાદ, 5 ડિસેમ્બરઃ…

Read More

બ્રોકર્સ ચોઇસઃHCL TECH, M&M, DR. REDDY, LARSEN, CAMS, JIO FINANCE

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ માર્કેટ ધીરે ધીરે તેજીના રંગે રંગાઇ રહ્યું છે. પરંતુ સામાન્ય રોકાણકારોએ સ્ટોપલોસ અને ટાર્ગેટ સાથે આગળ વધવાની સલાહ સાથે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફન્ડ હાઉસ દ્વારા ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે શેર્સ ખરીદવા ભલામણ કરાઇ છે. તેમાં પાવરગ્રીડ, અદાણી ગ્રૂપ શેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એસબીઆઇ, ટાટા પાવર, સિગ્નિટી ટેકનો., લોરસ લેબ, આઇસીઆઇસીઆઇ…

Read More