87% ભારતીયોએ તહેવારોમાં પેટ્રોલ કાર પસંદ કરી: CARS24
આ તહેવારોની સિઝનમાં યુઝ્ડ કાર પર રોજિંદા સરેરાશ રૂ. 4.7 કરોડની લોન આપવામાં આવી અમદાવાદ, 18 નવેમ્બરઃ ગત વર્ષે તહેવારોની સિઝન (ઓણમ-દિવાળી)ની સરખામણીમાં આ વર્ષે સમગ્ર ભારતમાં યુઝ્ડ કારના વેચાણમાં પ્રભાવશાળી 88 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં કાર્સ24એ આશરે રૂ. 1760 કરોડની કાર વેચી છે, જે લોકોના વાહનોને અપગ્રેડ કરવાના નોંધપાત્ર વલણને દર્શાવે છે. આ…
