AXIS મ્યુચ્યુઅલ ફંડે AXIS નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 5 મે 2026: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવા ફંડ ઓફરિંગ એક્સિસ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ને ટ્રેક કરવા માટે બનાવવામાં આવ્યું છે અને રોકાણકારોને ભારતના ઝડપી ગતિએ વિકસતી કેપિટલ માર્કેટ્સ ઇકોસિસ્ટમમાં ટાર્ગેટેડ એક્સ્પોઝર પ્રદાન કરે…

Read More

અંબુજા સિમેન્ટઃ વર્ષ 2026 માટે એબિટા રૂ. 6,539 કરોડ, 31 ટકાની વૃદ્ધિ

અમદાવાદ, 5 મે: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે 31 માર્ચ 2026એ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને નાણાંકીય વર્ષ માટે મજબૂત અને ટકાઉ પ્રદર્શન નોંધાવ્યું છે. નાણાંકીય વર્ષ 2026 સિમેન્ટ ક્ષેત્ર માટે સ્થિરતા અને સહનશક્તિનું વર્ષ રહ્યું છે. એક તરફ ઉદ્યોગમાં સંકલન અને જીએસટી 2.0 સુધારા થયા, જ્યારે બીજી તરફ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વૈશ્વિક ભૂરાજકીય પરિબળો અને રાજ્યની ચૂંટણીઓએ…

Read More

અદાણી એન્ટરપ્રાઝીસે વર્ષ ૨૦૨૬ દરમિયાન એકીકૃત EBITDA રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાવ્યો

અમદાવાદ, 1 મે: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ​​૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાનએકીકૃત એબિડટા રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાયો છે. જ્યારે મુખ્ય માળખાકીય ઉપયોગીતા પોર્ટફોલિયો અને ખાણકામ સંબંધિત સેવાઓમાંથી હવે ૮૦% એબિડટાનું ઉપાર્જન થાય છે. અહેવાલના સમયગાળામાં નાણાકીય પ્રદર્શનની…

Read More

બાગમને પ્રાઈમ ઓફિસ REITનો રૂ. 3,405 કરોડનો IPO 5 મેએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 95-100

આઇપીઓ ખૂલશે 5 મે આઇપીઓ બંધ થશે 7 મે એન્કર ઇન્વેસ્ટર્સ ઓફર 4 મે લોટ સાઇઝ 150 યુનિટ્સ પ્રાઇસ બેન્ડ રૂ.95-100 આઇપીઓ સાઇઝ રૂ. 3405 કરોડ આઇપીઓ સાઇઝ 34.05 કરોડ યુનિટ્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 01 મે: ગ્રેડ A+ બિઝનેસ પાર્ક્સ ધરાવતી બેંગલુરુ સ્થિત કમર્શિયલ ઓફિસ REIT બાગમને પ્રાઈમ ઓફિસ REIT (“REIT”) એ તેના આઈપીઓ…

Read More

અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ArMee ઇન્ફોટેકને SEBI પાસેથી IPO માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી

ArMee ઇન્ફોટેક એપ્રિલ, 2026 સુધી ₹2,500 કરોડની કુલ આઉટસ્ટેન્ડિંગ ઑર્ડર બુક ધરાવે છે. તેમાં કંપનીના સોલર એનર્જી વર્ટિકલમાંથી ₹1,900 કરોડ તથા IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને IT મેનેજ્ડ સર્વિસીસમાંથી ₹600 કરોડના ઑર્ડર સામેલ છે IPOમાંથી ₹300 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત છે ₹155 કરોડ નવા સરકારી/PSU પ્રોજેક્ટ ખરીદી વ્યવસાય વધારવા, ₹60 કરોડ કાર્યકારી મૂડી જરૂરિયાતો અને ₹7.5 કરોડ…

Read More

અદાણી પાવર: કર પછીનો નફો ૬૪%ની મજબૂતાઇથી વધીને રુ.૪,૨૭૧ કરોડ થયો

અમદાવાદ, 30 એપ્રિલ: થર્મલ પાવર જનરેટર અને અદાણી પોર્ટફોલિયો કંપનીઓનો એક ભાગ અદાણી  પાવર લિ. (APL) એ ​​૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રીમાસી અને સમગ્ર વર્ષના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. વીજ ખરીદી કરાર હેઠળ હવે ૯૫% ઓપરેટિંગ ક્ષમતા આવરી લેવામાં આવી છે. નાણા વર્ષના આખરી ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે કર…

Read More

GJEPC દ્વારા 3 વર્ષમાં નિકાસમાં 200 ટકા વૃદ્ધિ સાથે 50 મિલિયન યુએસ ડોલરનું લક્ષ્ય

અમદાવાદ, 28 એપ્રિલ 2026: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ 27 એપ્રિલ 2026ના રોજ ભારત–ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયાનું સ્વાગત કર્યું છે અને તેને સમયસરનું અને વ્યૂહાત્મક પગલું ગણાવ્યું છે, જે ભારતના જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે ઊંચી સંભાવનાઓ ધરાવતા બજારના દ્વાર ખોલે છે. હાલમાં ભારતની ન્યૂઝીલેન્ડ માટેની જેમ્સ અને…

Read More

હિંદુસ્તાન ઝિંક માટે બ્રોકરેજિસે લક્ષ્યાંક વધાર્યા, 12 માસમાં શેર આશરે 32 ટકા વધ્યો

અમદાવાદ, 28 એપ્રિલઃ હિંદુસ્તાન ઝિંક લિમિટેડે નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિકમાં અપેક્ષાથી વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે. ઉત્પાદન ખર્ચ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે અને ચાંદીના વ્યવસાયમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જેના કારણે બ્રોકરેજિસે કંપનીના શેર અંગે બુલિશ રેટિંગનો પુનરોચ્ચાર કર્યો છે. હિંદુસ્તાન ઝિંકના ચોથા ત્રિમાસિકના પરિણામોમાં સુધારો મુખ્યત્વે રિફાઇન્ડ ઝિંકના ઉત્પાદન…

Read More