2022: સ્મોલકેપના 26 શેરોમાં 275 ટકા સુધીનું રિટર્ન
નવી દિલ્હી: શેરબજારમાં રોકાણ કરનારા ઘણા રોકાણકારો માટે વર્ષ 2022 બહુ સારું રહ્યું નથી. આ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી સ્મોલકેપમાં 15 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જોકે, સ્માર્ટ રોકાણકારોએ ઘણા સ્મોલકેપ શેરોમાંથી કમાણી કરી છે. આ વર્ષે અત્યારસુધીમાં 26 સ્મોલકેપ શેરો મલ્ટિબેગર બન્યા છે. જેમાં રોકાણકારોને 100 ટકાથી 274 ટકા સુધીનું રિટર્ન પ્રાપ્ત થયું છે. સ્મોલકેપ સેગમેન્ટમાં સૌથી વધુ ક્રેસાન્ડા સોલ્યુશન્સે અત્યાર સુધીમાં 274 ટકાનો…
