Elin Electronics: ડિસેમ્બરમાં સતત છઠ્ઠો IPO નિષ્ફળ, 7 ટકા ડિસ્કાઉન્ટે ટ્રેડેડ

પ્રાઈમરી માર્કેટમાં IPO માટે ડિસેમ્બર ખાસ રિટર્ન આપનારો રહ્યો નથી અમદાવાદ: સેકેન્ડરી માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી 1લી ડિસેમ્બરે ઓલટાઈમ હાઈએ પહોંચ્યા બાદ સતત વોલેટાઈલ રહ્યા છે. જેની અસર IPO માર્કેટ પર પણ જોવા મળી છે. ડિસેમ્બરમાં લિસ્ટેડ સતત છઠ્ઠા IPO એલિન ઈલેક્ટ્રોનિક્સે પણ 1.62 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોની આશાઓ પર પાણી ફેરવ્યું છે. બીએસઈ…

Read More

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સની AUM ₹2.5 લાખ કરોડ ક્રોસ

મુંબઈ: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)માં ₹2.5 લાખ કરોડનું સીમાચિહ્ન સર કર્યું છે. કંપનીએ 22 વર્ષ અગાઉ ડિસેમ્બર, 2000માં કામગીરી શરૂ કરી હતી અને નાણાકીય વર્ષ 2001ના અંતે અંદાજે ₹100 કરોડની AUM ધરાવતી હતી. કંપનીને ₹50,000 કરોડની AUM હાંસલ કરવામાં નવ વર્ષ લાગ્યા હતા અને 14 વર્ષમાં કંપનીએ ₹1 લાખ કરોડનું…

Read More

હોનાસા કન્ઝ્યુમરે રૂ. 400 કરોડના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદઃ ડિજિટલ-ફર્સ્ટ બ્યૂટી એન્ડ પર્સનલ કેર કંપની હોનાસા કન્ઝ્યુમર લિમિટેડ (“કંપની”)એ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની IPO મારફતે (દરેક ઇક્વિટી શેરનું ફેસ વેલ્યુ ₹ 10) દ્વારા ફંડ ઊભુ કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં ₹ 400 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લોટસ ચોકલેટમાં 51% હિસ્સો મેળવશે

મુંબઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની એફએમસીજી શાખા અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) અને  પ્રકાશ પી પાઈ,  અનંત પી. પાઇ તથા લોટસના વર્તમાન પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપની સંપૂર્ણ માલિકીની કંપની લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (LOTUS) વચ્ચે હસ્તાંતરણના કરાર કરવામાં આવ્યા હતા, જેની શરતો આ મુજબ રહેશે: RCPL લોટસના વર્તમાન પ્રમોટર અને…

Read More

2022: મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રૂ. 8323 કરોડના મર્જર અને એક્વિઝિશન્સ

તાતા મ્યુચ્યુઅલ ફંડ UTI AMCમાં મેક્સિમમ હિસ્સો ખરીદે તેવી શક્યતા ચાર પીએસયુ ફાઇનાન્સિયલ એન્ટિટી 1. પંજાબ નેશનલ બેન્ક, એલઆઇસી, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા સંયુક્ત રીતે યુટીઆઇ એએમસીમાં 45.16 ટકા હિસ્સો ધરાવે છે. જેની કરન્ટ વેલ્યૂ આશરે રૂ. 4400 કરોડ હોવાનો નિષ્ણાતોનો મત અમદાવાદઃ કોર્પોરેટ સેક્ટરમાં કંપનીઓ વચ્ચે મર્જર અને એક્વિઝિશન જે રીતે નવી વાત નથી…

Read More

NIFTY SUPPORT 18017- 17901, RESISTANCE 18199- 18265

અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-40એ તીવ્ર ઘટાડો નોંધાવ્યા બાદ 18000ની નીચેનું લેવલ નોંધાવ્યું હતું. પરંતુ સેકન્ડ હાફમાં ફરી વેલ્યૂ બાઇંગના જોરે 118 પોઇન્ટના સુધારા સાથે 18132 પોઇન્ટના લેવલે બંધ રહેવા સાથે માર્કેટબ્રેડ્થ બુલિશ રહી હતી. ટેકનિકલી જોઇએ તો તેના માટે 18150- 18200ના લેવલ્સ મેજર હર્ડલ્સ જણાય છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે નીચા મથાળેથી શરૂ થયેલી…

Read More

કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.1,220નો ઉછાળો, મેન્થા તેલ ઢીલું

ચાંદી વાયદો રૂ.70 હજારને પાર, ક્રૂડ તેલમાં સીમિત રેન્જમાં સુધારો મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,764ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,886 અને નીચામાં રૂ.54,692 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 વધી રૂ.54,843ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ…

Read More

SENSEXમાં 361 POINTSની રાહત રેલી, NIFTY POINT 118 સુધર્યો

અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ 361.01 પોઇન્ટના સુધારા સાથે 60927.43 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 117.70 પોઇન્ટના સુધારા સાથે 18132.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. કોવિડ ક્રાઇસિસ હળવી થવાના અણસારો તેમજ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ સાથે કદમતાલ મિલાવવા સાથે ભારતીય શેરબજારોમાં મોટાભાગના સેક્ટોરલ્સમાં એકથી 4.6 ટકા સુધીનો સંગીન સુધારો રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ- માર્કેટ સેન્ટિમેન્ટ…

Read More