14th November is World Diabetes Day:13% AHMEDABADIS ARE SUFFERING FROM IT
EZCURE અને સાથ એનજીઓના ઉપક્રમે “ડાયાબિટીસ કેર”સેમિનારનું આયોજન અમદાવાદ: એઝક્યુર એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે “ડાયાબિટીસ કેર”પર માહિતીપ્રદ સેમિનારનું ખાસ આયોજન કર્યું હતું. આગામી વિશ્વ ડાયાબિટીસ દિવસ જે દર વર્ષે 14TH નવેમ્બરના રોજ ઉજવામાં આવે છે એના સંલગને આયોજિત આ સેમિનારમાં બે એક્સપર્ટ હેલ્થ નિષ્ણાતો- ઝાયડસ ગ્રુપના સિનિયર ડાયાબિટોલોજિસ્ટ ડૉ. કિરીટ કુબાવત અને ઇઝક્યુરના સિનિયર…
