માર્કેટ લેન્સઃ NIFTY 23100- 23000નો સપોર્ટ જાળવી રાખે ત્યાં સુધી રિકવરીનો આશાવાદ

મોમેન્ટમ ઈન્ડિકેટર્સ ઓવરસોલ્ડ ઝોનમાં છે, જે સૂચવે છે કે જ્યાં સુધી NIFTY તેની 23,100–23,000ની સપોર્ટ રેન્જ જાળવી રાખશે ત્યાં સુધી તેમાં રિકવરી જોવા મળી શકે છે. 23,300–23,400નો ઝોન તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી શક્યતા છે.

STOCKS TO WATCH:Castrol, Ramkrishna Forgings, Sapphire Foods, Jindal Saw, Granules India, Skyways Air, Bharat Forge, INDIGO, Petronet LNG, Bharat Electronics, GPT Infraprojects, PTC India, NLC India, Wipro

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ બજારનું વ્યાપક માળખું નબળું રહ્યું છે. જોકે, મોમેન્ટમ ઈન્ડિકેટર્સ ‘ઓવરસોલ્ડ’ ઝોનમાં હોવાથી સંકેત મળે છે કે જ્યાં સુધી NIFTY 23,100–23,000ની સપોર્ટ રેન્જ જાળવી રાખશે ત્યાં સુધી તેમાં રિકવરીનો પ્રયાસ થઈ શકે છે. 23,300–23,400નો ઝોન તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી અપેક્ષા છે, અને ત્યારબાદ 23,500–23,600નો ઝોન એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ બની રહેશે. આ ઝોનની ઉપર મજબૂત મુવમેન્ટ જોવા મળે તો તેમાં તીવ્ર તેજીની શક્યતા ખુલી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવ $110 પ્રતિ બેરલની સપાટીથી નીચે આવ્યા છે, તેમ છતાં તે $100ની ઉપર જળવાઈ રહ્યા છે; બીજી તરફ, યુએસની 10-વર્ષીય ટ્રેઝરી યીલ્ડ પણ 5 ટકાની સપાટીથી નીચે આવી છે.

દરમિયાન, બેંક NIFTYમાં 57,000 તરફની તેજી માટે ગુરુવારની ઊંચી સપાટીની નજીક રહેલા 56,600ના લેવલને પાર કરવું અને તેની ઉપર ટકી રહેવું જરૂરી છે. નિષ્ણાતોના મતે, નીચેની તરફ 55,800–55,700નો ઝોન સપોર્ટ તરીકે કામ કરી શકે છે.

એકંદરે, ટેકનિકલ સ્થિતિ સાવચેતીભરી છે અને ટ્રેડર્સ સેલ-ઓન-રાઈઝ કરવાની વ્યૂહરચના પસંદ કરી શકે છે. એકંદરે, સુધારા છતાં ટેકનિકલ માળખું નબળું જળવાઈ રહ્યું છે અને ટ્રેડર્સ 23370- 23500૦ના રેઝિસ્ટન્સ ઝોનની આસપાસ સેલ-ઓન-રાઈઝ વ્યૂહરચના અપનાવવાનું ચાલુ રાખી શકે છે.

17 સપ્ટેમ્બરના રોજ, NIFTY 53 પોઈન્ટ અથવા 0.23 ટકા વધીને 23,271 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક NIFTY 237 પોઈન્ટ અથવા 0.42 ટકા ઘટીને 56,056 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1,163 શેરોમાં ઘટાડાની સામે લગભગ 2,071 શેરોમાં વધારો જોવા મળ્યો હતો, જેનાથી માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહ્યો હતો.

મોમેન્ટમ ઈન્ડિકેટર્સ ઓવરસોલ્ડ ઝોનમાં છે, જે સૂચવે છે કે જ્યાં સુધી NIFTY તેની 23,100–23,000ની સપોર્ટ રેન્જ જાળવી રાખશે ત્યાં સુધી તેમાં રિકવરી જોવા મળી શકે છે. 23,300–23,400નો ઝોન તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી શક્યતા છે.

Mainboard Listing:Veegaland Developers
SME Listing:Panchatv Bharat, Om Galaxy, Raksan Transformers, Maharaja & Speedex
Stocks Trade Ex-Dividend:Gaja Alternative Asset Management, Apeejay Surrendra Park Hotels, A-1, Andhra Sugars, Andhra Sugars, Anupam Rasayan, Arihant Capital Markets, AVG Logistics, Balu Forge Industries, B&B Triplewall, BCL Industries, Bharat Bhushan Finance, Caplin Point Laboratories, Ceinsys Tech, Cochin Minerals, Cochin Shipyard, Creative Castings, DCW, Ddev Plastiks, Denis Chem Lab, Prataap Snacks, Donear Industries, Eco Recycling, Everest Kanto, Emmvee Photovoltaic Power, EMS, Entertainment Network, Fluidomat, Focus Business Solution, Foods & Inns, Genus Power Infrastructures, Garden Reach Shipbuilders, Gujarat Alkalies, Gujarat Intrux, Hinduja Global Solutions, Incap, Indraprastha Medical, Jay Ushin, JNK India, Kamdhenu, Kiran Vyapar, Kitex Garments, KRBL, Krsnaa Diagnostics, Lakshmi Mills Company, LT Foods, Lux Industries, Manba Finance, Marathon Nextgen Realty, Medicamen Biotech, M.K. Exim, Morepen Laboratories, Narendra Properties, Navkar Urbanstructure, NG Industries, Network People Services, Olectra Greentech, Pecos Hotels, PG Electroplast, Piccadily Agro, Praveg, PDP Shipping, Rajesh Power, Ramky Infrastructure, RCF, Relaxo Footwears, Reliance Chemotex, Reliable Data Services, Riddhi Siddhi Gluco Biols, RITES, Sakthi Finance, Shahlon Silk, Sharda Motor, Shervani Industrial Syndicate, Shree Pushkar Chemicals, Softrak Venture Investment, Sree Rayalaseema, Swiss Military Consumer, Transformers and Rectifiers, TGV Sraac, Triton Valves, Victoria Mills, VLS Finance, YOGI
Stock Trades Ex-Date for Split:Kairosoft AI Solutions
Stocks in F&O Ban:Bandhan Bank, Inox Wind, Manappuram Finance, SAIL
Results Today:Hy-Tech Engineers

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)