અમદાવાદઃ એચડીએફસી સિક્યુરિટીઝ રિટેલ રિસર્ચ ટીમ દ્વારા જારી કરાયેલા રિસર્ચ રિપોર્ટ અનુસાર પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આરઇસી અને હુડકોના શેર્સ ફન્ડામેન્ટલી મજબૂત અને 2-3 ક્વાર્ટરના ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને ખરીદવાની ભલામણ કરાઇ છે. રોકાણકાર- વાચક મિત્રોને સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને એનાલિસિસ તેમજ નિષ્ણાતની સલાહ અનુસાર નિર્ણય લઇ શકો છો.

StockLTPRecommendationsBase Case Fair ValueBull Case Fair ValueTime Horizon
Power Finance Corporation Ltd.Rs.156.9Buy between Rs.155-158 & add more on dips of Rs.138Rs.174Rs.186  2-3 quarters
REC Ltd.Rs.123Buy between Rs.122-124 & add more on dips of Rs.108Rs.139Rs.154 2-3 quarters
Housing and Urban Development Corp. Ltd.Rs 52.4Buy in Rs 52-53 band & add on dips in Rs 46-47 band Rs 58.5Rs 62.52-3 quarters

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)