Global Equities: ગિફ્ટ નિફ્ટી 450થી વધુના ઉછાળા સાથે 22800 ક્રોસ, બુધવારે ઉછાળાનો આશાવાદ
અમદાવાદ, 1 એપ્રિલઃ અમેરીકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ઇરાન વચ્ચે શાંતિ સ્થપાય તેવા આશાવાદ અને બન્ને દેશોના પોઝિટિવ સ્ટેટમેન્ટના પગલે વૈશ્વિક શેરબજારોમાં રાતોરાત રાહત રેલી જોવા મળી હતી. ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી 450 પોઇન્ટથી વધુના ઉછાળા સાથે 22800 ક્રોસ થવાના કારણે, ભારતીય શેકબજારોમાં બુધવારે ઉછાળાનો આશાવાદ બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઇ રહ્યા છે.
મંગળવારે યુએસ સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચર્સે વધારો નોંધાવ્યો હતો જ્યારે અન્ય ઇન્ડાઇસિસ પણ વધ્યા હતા, બજારોનું ધ્યાન દિવસના અંતમાં યુએસ રાષ્ટ્રપતિના સુનિશ્ચિત ભાષણ પર રહેવાની અપેક્ષા છે.
| Gift Nifty: (India) | 22873, +447.0 points/ +1.95% (Adjusted) |
| Dow Future (US): | 46423, +82.0 points/ +0.18% |
| Nasdaq Future (US): | 23817, +77.0 points/ +0.32% |
| US Small Cap 2000 Future (US): | 2504.0, +8.0 points/ +0.33% |
| FTSE Future (UK): | 10295.0, +96.0 points/ +0.92% |
| DAX Future (Germany): | 23226.0, +389.0 points/ +1.70% |
| CAC Future (France): | 7938, +106.0 points/ +1.35% |
| Hang Seng Future (Hong Kong): | 25379, +624.0 points/ +2.52% |
| Taiex Future (Taiwan): | 33061, +1107.0 points/ +3.45% |
| KOSPI (South Korea): | 5347, +295.0 points/ +5.84% |
| Nikkei Index (Japan): | 52918, +1854.0 points/ +3.63% |
U.S. Market Previous Closing
| Dow (US): | 46341, +1125.0 points/ +2.49% |
| Nasdaq (US): | 21590, +796.0 points/ +3.83% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
