Result Calendar: INFY Net profit expected to be seen at Rs 6674.0 crore
રિઝલ્ટ કેલેન્ડરઃ ઇન્ફીનો નફો રૂ. 6586 કરોડથી વધી રૂ. 6674 કરોડ થવાની ધારણા
અમદાવાદ, 13 એપ્રિલઃ માર્ચ-23ના અંતે પૂરાં થયેલા ક્વાર્ટર/ વર્ષ માટે ટીસીએસના પ્રોત્સાહક પરીણામો જોયા બાદ મોટાભાગના નિષ્ણાતો એવો આશાવાદ સેવી રહ્યા છે કે, ગુરુવારે ઇન્ફોસિસનો ઇન્ફીનો નફો રૂ. 6586 કરોડથી વધી રૂ. 6674 કરોડ થવાની ધારણા છે.
INFOSYS Results Expectations a Glance
Rupee revenue expected at 38911.22 Rs crore versus Rs 38318.0 crore,
EBIT expected to be seen at Rs 8504.73 crore versus Rs 8242 crore
EBIT margin expected to be seen at 21.85 % versus 21.50 %
Net profit expected to be seen at Rs 6674.0 crore versus Rs 6586.0 crore
Result Calendar 14.04.2023
DEN, TATAMETALI, TINPLATE
Result Calendar 15.04.2023
GTPL, HDFCBANK
HDFCBANK YoY Expectations
NII expected at Rs 23802.0 crore versus Rs 18872.5 crore,
EBIT expected to be seen at Rs 19469.2 crore versus Rs 16357.0 crore
EBIT margin expected to be seen at 58.81% versus 61.70%
Net profit expected to be seen at Rs 12240.9 crore versus Rs 10055.1 crore
Result Calendar 17.04.2023
HATHWAY
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)