Market in correction mode, Mcap -2.21 trillion

વિતેલા સપ્તાહ દરમિયાન જોવા મળેલી વોલેટિલિટી સૂચવે છે કે, માર્કેટમાં કરેક્શન થોડું વધું ઘેરું બની શકે છે. બજારની નજર હવે આરબીઆઇના વ્યાજદર અંગેના નિર્ણય ઉપર રહેશે. યુએસ ફેડ, ઇસીબી, બીઓઆઇના વ્યાજદરના ભારણ હેઠળ ભારતીય શેરબજારો અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ડિસેમ્બરની શરૂઆત ડલ રહેવા સાથે એન્ડ પણ ડલ રહેવાની દહેશત બજાર નિષ્ણાતો સેવી રહ્યા છે. સેન્સેક્સ અને…

Read More

MCX WEEKLY REPORT: SILVER MARCH CONTRACT CROSSED 69000

કોમોડિટી વાયદામાં 125212 કરોડ ટર્નઓવર મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9થી 15 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 56,67,114 સોદાઓમાં કુલ રૂ.4,67,208.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,25,212.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3,41,597.92 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે…

Read More

ONLINE GAMING માટે ‘કોન્ટેસ્ટ એન્ટ્રી એમાઉન્ટ’ પર GST આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રણાલિને અનુરૂપ

મુંબઇઃ એકબાજુ દેશમાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. ત્યારે તેના પર કોન્ટેસ્ટ એન્ટ્રી એમાઉન્ટ’(CEA) પર ઊંચો ટેક્સ અને/અથવા અયોગ્ય ડ્યુટી વસૂલાતને કારણે સરકારની આવકમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ છે અને તેને કારણે બિનઅધિકૃત ઓફશોર સટ્ટો અને જુગારનાં પ્લેટફોર્મને પ્રોત્સાહન મળે છે.GST કાઉન્સિલની બેઠક પૂર્વે ટેક્સેશનમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતી ફુલ-સર્વિસ ભારતીય કાનૂની કંપની લક્ષ્મીકુમારન એન્ડ…

Read More

PMSની કામગીરીનું મૂલ્યાંકન સેબીએ સરળ બનાવ્યું

સેબીએ PMS પ્લેયર્સ માટે ફંડની કામગીરી જાહેર કરવા માટે બેન્ચમાર્કિંગ ફ્રેમવર્ક રજૂ કર્યું અમદાવાદઃ PMS સ્પેસમાં પ્રદર્શન જાહેર કરવાના ધોરણોને સરળ બનાવવાના પ્રયાસરૂપે, SEBI એ PMS ખેલાડીઓ માટે તમામ શ્રેણીઓમાં પ્રદર્શન જાહેર કરવા માટે નિયમોનો નવો સેટ રજૂ કર્યો છે. આ સાથે, PMS ખેલાડીઓએ હવે તમામ માર્કેટિંગ કોમ્યુનિકેશનમાં બેન્ચમાર્કના સંદર્ભમાં સ્કીમનું પ્રદર્શન જાહેર કરવું પડશે….

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડ નરમ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,75,134 સોદાઓમાં કુલ રૂ.19,819.50 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 11033.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8754.75 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,157ના ભાવે…

Read More

NCDEX: માથે પાકતી મુદત હોવાથી વાયદામાં ફુંકાયા લેણ

મુંબઇ: માથે પાકતી મુદત આવતી હોવાથી વાયદામાં લેણ ફૂંકાતા બજારોનીચા મથાળે ટ્રેડ થયા હતા.  આજે એકંદરે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૯૫૫.૬૦ ખુલી સાંજે ૭૭૮૫.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૯૯રૂ. ખુલી ઉંચામાં ૭૯૯૯ તથા નીચામાં ૭૯૯૯રૂ. થઇ…

Read More

Wolters Kluwer celebrates 30 years of UpToDate, clinical decision support solution

Wolters Kluwer: દૂનિયાભરના 20 લાખથી વધુ ચિકિત્સકોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે Wolters Kluwer દ્વારા ચિકિત્સકીય નિર્ણય આધાર સમાધાન અપટુડેટનાં 30 વર્ષની ઉજવણી અમદાવાદઃ Wolters Kluwer, Health દ્વારા ચિકિત્સકીય નિર્ણય આધાર (સીડીએસ) સમાધાન અપટુડેટનાં 30 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 190 દેશોમાં બે મિલિયનથી વધુ ચિકિત્સકો ચિકિત્સકીય પ્રશ્નોના પુરાવા આધારિત ઉત્તરો આપીને સંભાળ સુધારવા…

Read More

NIFTY LOST SUPPORT LEVELS OF 18600- 18300 POINTS,  ALL EYES ON RBI MOVE

આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સહિત 8 સેક્ટોરલ્સમાં એક ટકાથી વધુ કરેક્શન સેન્સેક્સ સાપ્તાહિક 383 પોઇન્ટના કરેક્શન સાથે 61338 પોઇન્ટે નિફ્ટીએ મહત્વની18600- 18300 પોઇન્ટની ટેકાની સપાટી ગુમાવી ફેડ બાદ ECB BOEએ પણ વ્યાજ વધારતાં વૈશ્વિક બજારો ફફડ્યાં ઘરઅંગણે RBI પણ વ્યાજદરમાં 0.25 ટકા વધારો કરે તેવી દહેશત ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપ ફોર્મેશન રચી અમદાવાદઃ…

Read More