YES BANKની ધિરાણ ક્ષમતાને સ્થાનિક અને વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ માન્યતા આપી
મુંબઈ, 13 જુલાઈ: દેશની અને આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ યસ બેન્કને હકારાત્મક રેટિંગ આપ્યાં છે. આ રેટિંગ્સ બેન્કની ધિરાણ ક્ષમતામાં સતત થઈ રહેલા સુધારાને દર્શાવે છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે યસ બેન્કને પ્રથમ વખત લાંબા ગાળાના ઇશ્યુઅર ક્રેડિટ રેટિંગ તરીકે ‘BB+’ સાથે સ્ટેબલ આઉટલુક આપ્યું છે. આ રેટિંગ મે 2026માં મૂડીઝ રેટિંગ્સ દ્વારા બેન્કનું…
