કંપનીલ્યુપિન લિ.
વર્તમાન ભાવ757
ટાર્ગેટ845- 925- 1005- 1050
ખરીદી એરિયા(740- 710)- (685- 661)
સ્ટોપલોસ645

શેરમાં તા. 20 માર્ચથી રૂ. 505ના મથાળેથી સુધારાની ચાલમાં તા. 21 જૂનના રોજ રૂ. 1268 હાયર બોટમની સિરિઝ બનાવી હતી. ટેકનિકલ કરેક્શન ચાલી રહ્યું હોવાના કારણે શેરમાં તા. 22 મેના રોજ રૂ. 583ની બોટમ બની હતી. ત્યારબાદ વીકલી પ્રાઇસ કેન્ડલ ચાર્ટ સૂચવે છે કે, હાયર બોટમ ફોર્મેશન અને સ્ટોક તેની એવરેજીસથી ઉપર જવાનું શરૂ થયો છે. તાજેતરમાં ટ્રેન્ડલાઇન અને પેટર્ન બ્રેકઆઉટ અને રૂ. 789ની હાઇ બનાવીને તેની અગાઉની સ્વીંગ હાઇ સપાટી ક્રોસ કરી છે. સાથે સાથે વોલ્યૂમનો સપોર્ટ પણ મળી રહ્યો છે. અરૂન અપ/ડાઉન, એમએસીડી અને ડિમાન્ડ ઇન્ડેક્સ સૂચવે છે કે, આ શેરમાં સુધારાની શક્યતા છે. જેમાં સંભવિત ટાર્ગેટ રૂ. 845- 925- 1005- 1050 ગણાવી શકાય. નીચામાં 740- 710- 685- 661 સુધીના કરેક્શન અને રૂ. 645ના સ્ટોપલોસને ધ્યાનમાં રાખી મિડિયમ ટૂ લોંગટર્મ માટે આ શેરની પસંદગી કરી શકાય.

technical stock recommendation by Bharat Gala, President -Technical Research, Ventura Securities Ltd.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)