અમદાવાદ, 30 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં પૂર્ણ થવા જઈ રહેલુ નાણાકીય વર્ષ આઈપીઓ માટે આકર્ષક રહ્યું છે. તેમાંય ભારે જોખમ અને વોલેટાઈલ ગણાતા એસએમઈ આઈપીઓએ સ્ટેબલ અને મબલક રિટર્ન આપી રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24માં કુલ 198 આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યુ હતું, જેમાંથી 55 આઈપીઓમાં ટ્રિપલ ડિજિટ રિટર્ન છૂટ્યું છે.Continue Reading

મુંબઈ, 29 માર્ચઃ એનએસઈએ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં સામેલ 182 શેરોમાંથી 54 શેર્સના માર્કેટ લોટમાં ફેરફાર કર્યો હોવાની જાહેરાત કરી છે. 28 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, NSEએ જણાવ્યું હતું કે “સેબીના પરિપત્ર CIR/MRD/DP/14/2015 તારીખ 13 જુલાઈ, 2015માં ઉલ્લેખિત ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ માટે લોટ સાઈઝમાં સમયાંતરે સુધારો કરવા માટેની સેબીની ગાઈડલાઈનContinue Reading

મુંબઇ, 29 માર્ચઃ માઈનિંગ કંપની વેદાંતા તેના એલ્યુમિનિયમ સહિત મુખ્ય વ્યવસાયોના ડિમર્જર પ્રક્રિયા માટે આગળ વધી રહી છે. જેને અલગ લિસ્ટેડ કંપનીઓ તરીકે જાહેર કરી ગ્રુપનું દેવુ ડિમર્જ કંપનીઓની સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. વેદાંતા આ મામલે તેના લેણદારો સાથે જોડાણના એડવાન્સ તબક્કામાં છે, અને પ્રક્રિયાContinue Reading

મુંબઈ, 29 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 27 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 30,75,510 સોદાઓમાં કુલ રૂ.3,44,155.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.61,134.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 282957.99 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 4,33,113Continue Reading

ઇરેડામાં સૌથી વધુ 325 ટકાનું જંગી રિટર્ન, 12 આઇપીઓમાં 100 ટકાથી વધુ રિટર્ન, 11 આઇપીઓમાં 50 ટકાથી વધુ રિટર્ન Credo Brands Marketingમાં 40 ટકા નેગેટિવ રિટર્ન, 7 આઇપીઓમાં ખાયા-પિયા કુછ નહિં ગિલાસ તોડા બારાઆનાનો ઘાટ Company Price Current +/-%  Krystal Integrated 715 758.45 6.08%  PopularVehicles 295 249.05 -15.58% GopalSnacks 401Continue Reading

2024: સ્મોલ-, મિડ-કેપ્સ FY24 માર્કેટ રેલીમાં આગળ નીકળ્યા, 2025: લાર્જકેપ છવાયેલા રહેશે બીએસઇ ઇન્ડાઇસિસની છેલ્લા એક વર્ષની સ્થિતિ INDISES MARCH23 MARCH24 SENSEX 58991.52 73,651.35 MIDCAP 24,065.59 39,079.54 SMALLCAP 26,957.01 43,026.00 AUTO 28,246.92 48,563.59 BANKEX 46,031.95 53,515.19 CAPITAL GOODS 34,369.70 60,018.27 CONSUMER DURA. 37,628.54 51,759.38 FMCG 16,487.02 19,318.40 FINANCE 8,424.49 10,315.35Continue Reading

મુંબઈ, 28 માર્ચ: અડધાથી પણ વધારે ભારતીય ઈક્વિટી લાર્જ-કેપ ફંડ બેંચમાર્કને બીટ કરવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 52 ટકા એક્ટિવ મેનેજ્ડ ફંડએ એસએન્ડપી બીએસઈ 100 સામે અપેક્ષાથી નબળુ પર્ફોમન્સ કર્યું છે, ફક્ત 30 ટકા ભારતીય ઈએલએસએસ ફંડ દ્વારા તેમના બેંચમાર્કની તુલનામાં નબળુ પર્ફોમન્સ રજૂ કર્યું છે તથા એસએન્ડપી બીએસઈ 200Continue Reading

અમદાવાદ, 28 માર્ચઃ સંસ્થાકીય શેરધારકોએ ICICI સિક્યુરિટીઝને ડિલિસ્ટ કરીને તેની મૂળ કંપની સાથે મર્જ કરવાની દરખાસ્તને લીલીઝંડી આપી છે. કારણ કે મોટા સંસ્થાકીય રોકાણકારો ICICI સિક્યુરિટીઝના નોંધપાત્ર હિસ્સાની માલિકી ધરાવે છે, તેઓ દરખાસ્તને આગળ ધપાવવામાં સક્ષમ હતા. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મળીને કંપનીનો 16.68 ટકા હિસ્સો ધરાવે છે. બીજીContinue Reading