MARKET MONITOR FOR NEXT WEEK
શેરબજારોની આગામી સપ્તાહની ચાલ ઉપર અસર કરી શકે આ મહત્વના ફેક્ટર્સ આરબીઆઇ મોનેટરી પોલિસી3-5 ઓગસ્ટ દરમિયાન આરબીઆઇની મોનેટરી પોલિસી બેઠક યોજાઇ રહી છે. જેમાં નિષ્ણાતો એવી ધારણા સેવે છે કે, બેન્ક 25-30 બેઝિસ પોઇન્ટનો વ્યાજદરમાં વધારો કરી શકે છે. ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમતોઇન્ટરનેશનલ ક્રૂડની કિંમતો ભારતીય રૂપિયા માટે સતત ચિંતાનો વિષયContinue Reading







