7 દિવસમાં 3310 પોઇન્ટની મંદીની હેલી બાદ સેન્સેક્સમાં 1000 પોઇન્ટની રાહત રેલી
સેન્સેક્સે 57000 અને નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પાછી મેળવી ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગના ટેકે, મોટાભાગના સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ અમદાવાદઃ સળંગ સાત દિવસની મંદીમાં 3310 પોઇન્ટ તૂટી ચૂકેલો સેન્સેક્સ શુક્રવારે 1016.96 પોઇન્ટના બાઉન્સબેક સાથે 57000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 57426.92 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 170 પોઈન્ટના ઘટાડા સાથેContinue Reading








