મુંબઈ, 31 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.32,793.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.20 સુધરી રૂ.61,300ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.466ના ઘટાડા સાથે રૂ.72,289ના ભાવ બોલાઈ રહ્યા હતા. આ સામે ક્રૂડ તેલનોContinue Reading

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ગુજરાતની ટોચની ફાર્મા કંપનીઓ પૈકી સન ફાર્મા અને ઝાયડસ લાઇફસાયન્સે ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝ (CKD) સાથે સંકળાયેલ એનિમિયા માટે ઓરલ ટ્રીટમેન્ટ કો-માર્કેટ Desidustat માટે લાયસન્સ કરાર કર્યો છે. આ ભાગીદારીનો હેતુ ઇન્જેક્ટેબલ દવાઓ પરની તેમની નિર્ભરતાને ઘટાડીને વધુ સુલભ અને અનુકૂળ ઉપચારાત્મક વિકલ્પ પ્રદાન કરવાનો છે. આContinue Reading

મુંબઈ, 31 ઓક્ટોબર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભારતમાં ટોપ-એન્ડ, ગ્લોબલ સ્ટાન્ડર્ડના શોપિંગ અને મનોરંજનના અનુભવો માટે એક ઇમર્સિવ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ પ્લાઝાના પ્રારંભની જાહેરાત કરી છે. મુંબઈના મધ્યમાં બી.કે.સી.માં વ્યૂહાત્મક રીતે આવેલું જિયો વર્લ્ડ પ્લાઝા (જે.ડબ્લ્યૂ.પી.) નવેમ્બર 1, 2023ના રોજથી જાહેર જનતા માટે શરૂ થઈ રહ્યું છે. નીતા મુકેશ અંબાણીContinue Reading

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ અદાણી ટોટલ ગેસે Q2FY24માં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 8 ટકા વૃદ્ધિ નોંધાવી છે. અદાણી ટોટલ ગેસનો ચોખ્ખો નફો રૂ. 173 કરોડ થયો છે. સમાન સમયગાળામાં ઓપરેશન્સમાંથી કોન્સોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક ધોરણે 0.92 ટકા ઘટીને રૂ. 1179 કરોડ રહી હતી. કંપનીની EBITDA વાર્ષિક ધોરણે 22 ટકા વધીનેContinue Reading

નવી દિલ્હી, 31 ઓક્ટોબર: ડ્રોન ટેક્નોલોજીની આસપાસ સમગ્ર કૃષિ વેલ્યુ ચેઇનને આવરી લેતાં આત્મનિર્ભર ઇકોસિસ્ટમ વિકસાવવામાં અગ્રેસર AITMC વેન્ચર્સ લિમિટેડ (AVPL)એ NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિશેર રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા 2,07,32,000 ઇક્વિટી શેર્સ સુધીનો ફ્રેશ ઇશ્યૂ ઓફર કરશે.Continue Reading

અમદાવાદ, 31 ઓક્ટોબર: ફાર્મા ઇન્ટરમિડિએટ્સ અને એપીઆઈ, આયોડિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદનમાં રોકાયેલ ઇન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો 22.7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6.13 (રૂ. 4.99 કરોડ) નોંધાવ્યો છે. ઓપરેશન્સમાંથી આવક રૂ. 50.85 કરોડ નોંધાઈ હતી. નાણાંકીય વર્ષContinue Reading

Particular  Q224 Q2 23 % Change H124 H123 %Change TotalIncome 59.12 48.6 21.8% 114 104 9.5% EBITDA 15 14 8.1% 28 26.2 6.0% EBITDAMargin(%) 25.5 28.8 -324bps 24.4 25.2 -82bps PAT 7.56 8.6 -11.8% 13.6 17 -20.1% PATMargin(%) 12.8 17.7 – 487bps 11.9 16.3 -442bps EPS(Rs.) 1.07 1.21 -11.8% 1.92Continue Reading