Maruti Suzukiનો નફો 2.5 ગણો વધી રૂ. 2485 કરોડ
અમદાવાદ, 31 જુલાઇઃ મારુતિ સુઝુકીનો જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 2 ગણાથી વધુ વધીને (YoY) રૂ. 2,485 કરોડ નોંધાવ્યો છે. આવક વાર્ષિક ધોરણે 22% વધીને રૂ. 32,327 કરોડ થઈ હતી. ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક ઘટકોની અછતને પરિણામે 28,000 થી વધુ વાહનોનું ઉત્પાદન થયું નહિં હોવાનુંContinue Reading








