પ્રમોટર, સીઈઓ અને અન્ય અગ્રણી રોકાણકારોના નેતૃત્વ હેઠળનો રાઉન્ડ પૂર્ણ, 1:1 બોનસ ઇશ્યૂ રજૂ કર્યો અમદાવાદ, 31 જુલાઇઃ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડે વ્યૂહાત્મક ફંડ વધારવાની અને બોનસ શેર ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે. કંપની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ દ્વારા શેર દીઠ રૂ. 560ના દરે રૂ. 300 કરોડનું ઇક્વિટીContinue Reading

મુંબઇ, 31 ઓગસ્ટઃ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનો Q1 FY25 ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 47 ટકા વધીને રૂ. 2,485 થી રૂ. 3,650 કરોડ થયો છે, જે બજારની અપેક્ષાઓ કરતાં વધીને જોવા મળ્યો છે. ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીની એપ્રિલ-જૂન આવક 10 ટકા વધીને રૂ. 35,531 કરોડ થઈ છે જે એકContinue Reading

અમદાવાદ, 31 જુલાઇઃ ગોદરેજ પ્રોપર્ટીઝે 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 316 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. તેણે રૂ. 125 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ફર્મની કુલ આવક Q1 FY25માં 25 ટકા વધીને રૂ. 1,638 કરોડ થઈ હતી જે Q1 FY24માં રૂ. 1,315 કરોડ હતી.Continue Reading

અમદાવાદ, 31 જુલાઇઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો (M&M) સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 5.3 ટકા ઘટીને રૂ. 2,613 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,759 કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કામગીરીમાંથી કંપનીની આવક વધીને રૂ. 27,038.79 કરોડ થઈContinue Reading

કરદાતાઓ માટે ટેક્સ ફોર્મને સમજવા માટે એક સરળ માર્ગદર્શિકા… ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ પછીથી ખ્યાલ આવે કે તમે ભૂલ કરી છે અથવા કેટલીક નિર્ણાયક વિગતો શામેલ કરવાનું ભૂલી ગયા છો. તો તેને સુધારવા માટે ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2022 માં એક ઉકેલ રજૂ કર્યો છે તે છે…Continue Reading

મુંબઇ, 31 જુલાઇઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રિયલ એસ્ટેટ ફર્મ Omaxe, તેના ચેરમેન રોહતાસ ગોયલ, મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગોયલ અને અન્ય ત્રણ એક્ઝિક્યુટિવ્સ પર કંપનીના નાણાકીય નિવેદનોમાં અનિયમિતતા બદલ બે વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. રોહતાસ ગોયલ અને મોહિત ગોયલ ઉપરાંત, સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત વ્યક્તિઓમાં સુધાંશુ એસ.Continue Reading

અમદાવાદ, 31 જુલાઇઃ વૈવિધ્યસભર ટોરેન્ટ ગ્રૂપની સંકલિત પાવર યુટિલિટી  કંપની ટોરેન્ટ પાવર 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં 87.2% વાર્ષિક ધોરણે (YoY) ચોખ્ખો નફો ₹996.3 કરોડ નોંધાવ્યો હતો. અનુરૂપ ક્વાર્ટરમાં, ટોરેન્ટ પાવરે ₹532.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો તેમ કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કામગીરીમાંથી કંપનીનીContinue Reading

અમદાવાદ, 31 જુલાઇઃ નિફ્ટીએ 25000 પોઇન્ટની જાદૂઈ સપાટીની નજીક પહોંચીને સળંગ ત્રણ દિવસ પ્રયાસ કરી જોયો ક્રોસ કરવાનો પરંતુ ફર્સ્ટ હાફમાં જોવા મળતો સુધારો સેકન્ડ હાફમાં ધોવાઇ રહ્યો છે. એફઆઇઆઇનું પ્રોફીટ બુકીંગ, ડીઆઇઆઇની નવી ખરીદી, વોલ્યૂમ્સ અને વોલેટિલિટીમાં સંકડાશ વગેરે સંકેત આપે છે કે, માર્કેટ હાલના લેવલથી આગળ વધતાં પહેલાંContinue Reading