Stocks to  watch for future investment TataPower, BhartiAirtel, Zomato, AdaniGreen, Indigo, AllcargoLogistic, BPCL, ONGC, TataMotors, HUL, TCS, Infosys, JioFinance, ICICIBank, AxisBank, Colgate, ITC, Nestlé, JioFinance, HDFCBank, LTMindtree, EicherMotors, Hindalco, ZydusLife અમદાવાદ, 30 જૂનઃ સતત સુધારાની ચાલ સાથે આગળ વધી રહેલા નિફ્ટીએ વીકલી ચાર્ટ પર, એક લોંગ બુલિશ કેન્ડલસ્ટીકની રચના કરીContinue Reading

અમદાવાદ, 30 જૂનઃ ભારતીય શેરબજારો ફુલગુલાબી તેજીના રંગે રંગાઇ રહ્યા છે. દેશભરમાં ચોમાસું ઇફેક્ટ છવાયેલી છે. પોલિટિકલી સ્થિતિ સ્થિર રહેવા વચ્ચે નાણાપ્રધાન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. તે ઉપરાંત કેટલીક મહત્વની ઇકો- પોલિટિકલ તેમજ સેન્ટિમેન્ટ ઇવેન્ટ્સ યોજાશે તેની ઉપર પણ વોચ રાખવી જરૂરી રહેશે. કારણકે તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપરContinue Reading

મેઇનબબોર્ડમાં બે આઇપીઓ અને બે લિસ્ટિંગની ઇવેન્ટ એસએમઇ પ્લેટફોર્મ પર એક આઇપીઓ અને 9 લિસ્ટિંગની ઇવેન્ટ Emcure Pharma ફાર્માના આઇપીઓમાં ગ્રે માર્કેટમાં સારી એક્વિટિવી બંસલ વાયર્સના આપીઓમાં રોકાણકારોની થોભો અને રાહ જુઓની નીતિ અમદાવાદ, 30 જૂનઃ આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટ એક્ટિવિટીથી ધમધમતું જોવા મળશે. કારણકે, રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત થતાં, શેરબજારોContinue Reading

મુંબઈ, 30 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21 થી 27 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 70,02,305 સોદાઓમાં કુલ રૂ.7,67,374.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,16,638.93 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6,50,606.81 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પરContinue Reading

અમદાવાદ, 28 જૂનઃ આરબીઆઈના એક અહેવાલમાં જણાવાયું છે કે પર્સનલ લોનની જગ્યામાં ખરાબ દેવું વધી રહ્યું છે, જેમાં ડિફોલ્ટ શિક્ષણ સેગમેન્ટમાં સૌથી વધુ અને હાઉસિંગમાં સૌથી નીચું છે. એજ્યુકેશન પર્સનલ લોનમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) 3.6 ટકા હતી, જે ક્રેડિટ કાર્ડ્સમાં 1.8 ટકા, ઓટો લોનમાં 1.3 ટકા અને હાઉસિંગ લોનમાં 1.1Continue Reading

અમદાવાદ, 28 જૂનઃ સૂચિત ફ્યુચર્સ અને ઓપ્શન્સ નિયમો Jio Financial અને Zomatoને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં પ્રવેશવા અને NSE નિફ્ટી 50 ઇન્ડેક્સમાં એન્ટ્રી મળવાની સંભાવના છે. નુવામા ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ ​​રિસર્ચ એનાલિસિસના વડા અભિલાષ પગારિયાએ તાજેતરની નોંધમાં જણાવ્યું હતું કે જો Jio Financial અને Zomato મધ્ય ઓગસ્ટ પહેલાં ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પ્રવેશ કરેContinue Reading

અમદાવાદ, 28 જૂનઃ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા Mazagon Dock, IRFC, NFL, RCF સહિતની ખાતર અને સંરક્ષણ ક્ષેત્રની પસંદગીની સરકારી કંપનીઓમાં નાના હિસ્સાનું વેચાણ કરવાની યોજના ધરાવે છે. કેન્દ્ર FY25માં ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC), નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF)માંContinue Reading