મુંબઇ તહેવારોની રજાઓ બાદ રાબેતા મુજબ થઇ રહેલા હાજર બજારો આજે ઘટ્યા મથાળે ટ્રેડ થયા હતા. આજે કૄષિ કોમોડિટીનાં વાયદામાં પણ સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે  5960.10 ખુલી સાંજે 5888.30 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 5982Continue Reading

અમદાવાદનવા વર્ષ સંવત 2079નો પ્રથમ DCX Systemsનો આઈપીઓ ખૂલતાની સાથે જ ગણતરીના કલાકોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 8.70 ગણી આઈપીઓ અરજી કરી છે. રૂ. 500 કરોડની ઈશ્યૂ સાઈઝના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 197-207 છે. એનઆઈઆઈ પોર્શન 2.16 ગણા સાથે કુલ 2.11 ગણો ભરાયો ગતો. ક્યુઆઈબી પોર્શન 0.03Continue Reading

Gold LBMA Spot શરૂઆતી તબક્કામાં ટ્રેડિંગ ટ્રેન્ડ સુસ્ત રહેવાની શક્યતા સાથે જો 1629 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં લિક્વિડેશન વધવાની સંભાવના જણાય છે. Silver LBMA Spot માર્કેટ રેન્જ 20.10- 18.20 વચ્ચેની રહેવાની સંભાવના. જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.Continue Reading

DETAILS NIFTY BANK NIFTY IN FOCUS S-1 17787 40726 ENGINERSIN S-2 17668 40461 ACC R-1 17843 41369 HDFCLIFE R-2 17898 41717 TATAMOTORS નિફ્ટી-50એ શુક્રવારે 17839 પોઇન્ટના લેવલથી સ્ટેબલ શરૂઆત કરી હતી. પરંતુ નીચામાં 17724 પોઇન્ટના લેવલે કોન્ફિડેન્સ ડગમગાવ્યો હતો. જોકે, છેલ્લે 50 પોઇન્ટના સુધારા સાથે 17787 પોઇન્ટની સપાટીએ બંધ રહેવાContinue Reading

CDSL દેશના પ્રથમ EGR ટ્રાન્ઝેક્શનમાં સામેલ થનારી પ્રથમ ડિપોઝિટરી બની મુંબઈ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ બીએસઈ લિમિટેડના પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર્સ)ના પ્રથમ સેટલમેન્ટને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. 24 ઓક્ટોબર, 2022ના રોજ યોજાયેલા મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં 995 અને 999 શુદ્ધતાની ચાર નવી EGR લોન્ચ કરવામાં આવી હતી,Continue Reading

પ્લાન્ટની ક્ષમતાને 15 MTPA સુધી લઈ જવાનો પ્રોજેક્ટ, 60,000 નોકરીઓનું સર્જન થશે આયર્ન બનાવવાની પ્રક્રિયા: બ્લાસ્ટ ફર્નેસ, સિન્ટરિંગ ફેસિલિટી, કોક ફર્નેસ વગેરે. સ્ટીલ બનાવવાની પ્રક્રિયા: મૂળભૂત ઓક્સિજન ભઠ્ઠીઓ, સતત કાસ્ટિંગ મશીનો, વગેરે. હજીરા/મુંબઈ: આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા) – આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ, વિશ્વનાContinue Reading

વડોદરા ખાતે સ્થપાનારા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદઃ તાતા જૂથ અને યુરોપિયન એવિએશન કંપની એરબસ સૌપ્રથમ વાર ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સ્થાપીને સી- 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન હાથ ધરશે. આ એવો સૌપ્રથમ પ્રોજેક્ટ હશે કે જે ભારતમાં પ્રાઇવેટ કંપની દ્રારા મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાContinue Reading

સેન્સેક્સમાં સાપ્તાહિક 653 પોઇન્ટનો સુધારો, નિફ્ટી 17900 નજીક અમદાવાદઃ વિક્રમ સંવત 2079નું પ્રથમ સપ્તાહ શુક્રવારે સેન્સેક્સમાં 653 પોઇન્ટ અને નિફ્ટીમાં 211 પોઇન્ટના સુધારા સાથે સમાપ્ત થયું છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં અર્થાત્ બીએસઇ માર્કેટકેપમાં રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સે પણ તેની 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીContinue Reading