તામિલનાડ મર્કન્ટાઇલ બેન્ક તા. 5 સપ્ટેમ્બરે ખુલીને તા. 7 સપ્ટેમ્બરે બંધ થશે. બેન્કે શેરદીઠ રૂ. 500-525ની ઇશ્યૂ પ્રાઇસ સાથે આઇપીઓ યોજવાની જાહેરાત કરી છે. જેમાં 1.58 કરોડ ફ્રેશ શેર્સ ઓફર કરવામાં આવશે. અપરબેન્ડ ઉપર બેન્ક રૂ. 831.60 કરોડ આસપાસનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઇપીઓના લીડ મેનેજર્સ Axis Capital, Motilal Oswal અને SBI Capital Markets છે. એન્કર બુક બિલ્ડિંગ તા. 2 સપ્ટેમ્બરે સ્ટાર્ટ થશે અને તા. 14 સપ્ટેમ્બર્સના રોજ શેર્સ એલોટ થવા સાથે તા. 15 સપ્ટેમ્બરે લિસ્ટિંગ કરાવવામાં આવશે.

FY22 માટે બેન્કની ગ્રોસ એનપીએ 1.69 ટકા (3.44 ટકા, આગલાં વર્ષે) જ્યારે નેટ એનપીએ 0.95 ટકા (1.98 ટકા) નોંધાઇ છે. CASA ratio સુધરીને 30.05 ટકા (28.52 ટકા) રહ્યો છે. બેન્કની ગ્રોસ ડિપોઝિટ્સ પણ વધી Rs 44,933.12 કરોડ (Rs 40,970.42 કરોડ) જ્યારે એડવાન્સિસ Rs 33,491.54 કરોડ (Rs 31,069.60 કરોડ) થઇ છે.

ચોખ્ખો નફો 36 ટકા વધ્યો

તામિલનાડ બેન્કની નાણાકીય કામગીરી એક નજરે (આંકડા રૂ. કરોડમાં)

પિરિયડકુલ એસેટ્સરેવન્યુચો. નફોનેટવર્થરિઝર્વ્સ
31-Mar-2042758.83992.53464.893979.653837.14
31-Mar-2147527.174253.4654.044579.984437.47
31-Mar-2252858.494656.44901.95335.715193.2

તા. 31 માર્ચ-22ના રોજ બેન્કની 509 બ્રાન્ચ છે. તેમાંથી 106 ગ્રામિણ વિસ્તારમાં છે.

ઇશ્યૂ ખૂલશેSep 5, 2022
ઇશ્યૂ બંધ થશેSep 7, 2022
ઇશ્યૂ પ્રાઇસ બેન્ક₹500 – ₹525
ફેસ વેલ્યૂ₹10
આઇપીઓ સાઇઝ₹792.00 – 831.60 Cr
લિસ્ટિંગBSE, NSE
લોટ સાઇઝ28 શેર્સ

આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

EquityTypeIssue PriceOpenClose
Tamilnad MercanIPO500-52505-0907-09
Ameya PrecisionSME IPO34.0025-0830-08
Dipna PharmacheSME IPO38.0025-0830-08
JFL Life SciencSME IPO61.0025-0830-08

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)