બ્રિગેડ હોટેલ વેન્ચર્સે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ દક્ષિણ ભારતમાં ખાનગી હોટેલોમાં એસેટ ધરાવનારી અને ચેન-અફિલિએટેડ હોટેલ્સ અને રૂમની બીજી સૌથી મોટી માલિક બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડે SEBI સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર -આઇપીઓમાં – રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેરના રૂ. 900 કરોડ સુધીના તાજાContinue Reading








