2027 સુધીમાં 7 ટકા હિસ્સો મેળવવા માટે 15 ટકાનો CAGR હાંસલ કરવાનો લક્ષ્યાંક ભારતીય મેન્સ વેર વેડિંગ માર્કેટ રૂ. 75,000 કરોડનું અને રેમન્ડ 100 વર્ષના વારસા સાથે સૌથી મોટી બ્રાન્ડેડ કંપની અમદાવાદ, 30 ઓગસ્ટ: રેમન્ડ ગ્રુપની ટૂંક સમયમાં લિસ્ટ થનારી ડિમર્જ કંપની રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ (“RLL”) ઝડપથી વિકસતા મેન્સ વેરContinue Reading

અમદાવાદ, 30 ઓગસ્ટઃ આગામી ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2024-25 માટે ખાંડ મિલોને શેરડીના રસ અથવા ચાસણીમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી આપતી નવી સરકારની નીતિને કારણે 30 ઓગસ્ટના રોજ દલાલ સ્ટ્રીટ પર સુગર શેર્સની મિઠાશ વધવા સાથે ભાવોમાં તેજી જોવા મળી હતી. દાલમિયા ભારત સુગર, શ્રી રેણુકા સુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ અને બજાજContinue Reading

અમદાવાદ, 30 ઓગસ્ટઃ સોના-ચાંદી અને ડાયમેન્ડ જ્વેલરીની નવી ખરીદી કરતાં ગ્રાહકો 44% કરતા વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત કરતા હોવાનું જોવા મળી રહ્યું છે અને આ સંખ્યા વધી રહી હોવાનું ટાઈટન કંપનીના જ્વેલરી ડિવિઝનના સીઈઓ અજોય ચાવલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તનિષ્કના 44%થી વધુ વેચાણ એક્સચેન્જ જ્વેલરી –Continue Reading

અમદાવાદ, 30 ઓગસ્ટ: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા AIA) ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે તેની ઑફશોર શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શાખા તેની વેબસાઇટ https://international.tataaia.com મારફતે બિન-નિવાસી ભારતીયો (NRI)ને ડૉલરમાં જીવન વીમાના ઉત્પાદનો વેચશે. ટાટા એઆઇએના મેનેજિંગContinue Reading

મુંબઇ, 30 ઓગસ્ટઃ મ્યુચ્યુઅલ ફંડ્સ, પીએમએસ, એઆઈએફ અને RIA જેવી નિયમનકારી સંસ્થાઓના અનુપાલન બોજને સરળ બનાવવાનો હેતુ હોવાનું સેબીએ જણાવ્યું છે. છે. સેબીના ચેરપર્સન માધબી પૂરી બૂચે જણાવ્યું હતું કે, સેબીનો અંતિમ ઉદ્દેશ એ છે કે અમે નિયમન કરીએ છીએ તે દરેક એન્ટિટી માટે, અનુપાલન ફક્ત નીચું હમ હોવું જોઈએContinue Reading

અહેવાલના પગલે બીપીસીએલનો શેર રૂ. 3.10 વધી રૂ. 360 આસપાસ બોલાયો મુંબઇ, 30 ઓગસ્ટઃ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ મધ્યપ્રદેશમાં બીના રિફાઈનરી સંકુલમાં તેના મહત્વાકાંક્ષી વિસ્તરણ પ્રોજેક્ટ માટે રૂ. 31,000 કરોડની લોન મેળવવા માટે SBI કેપિટલ માર્કેટ્સની નિમણૂક કરી છે. આ મૂડીનો ઉપયોગ આયોજિત મૂડી ખર્ચ માટે કરવામાં આવશેContinue Reading

મુંબઈ, 30 ઓગસ્ટ: NIFTYના EPS અનુમાનોમાં FY25 માટે 0.3% અને FY26 માટે 0.4%નો ઘટાડો કરવામાં આવ્યો છે. FY24-26માં 17.8%ના અપેક્ષિત CAGR સાથે, FY25 અને FY26 માટે અનુક્રમે ₹1,247 અને ₹1,411ના EPS અંદાજમાં પરિણમે છે. હાલમાં, NIFTY તેના 1-વર્ષના ફોરવર્ડ EPSના 18.9 ગણા પર ટ્રેડિંગ કરી રહ્યો છે, જે લગભગ તેનીContinue Reading

અમદાવાદ, 30 ઓગસ્ટઃ ઓવરબોટ માર્કેટ માટે ઓવરડોઝ સમાન પોઝિટિવ કોર્પોરેટ ન્યૂઝ શરૂ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોનસ જાહેર કરી રહી છે. અદાણી જૂથ ફરી પ્રાઈમરી માર્કેટમાં સક્રીય બની રહ્યું છે. તે ઉપરાંત સંખ્યાબંધ અગ્રણી કોર્પોરેટ્સ પણ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવા થનગની રહ્યા છે. સોનામાં સુગંધ ભળે તેવાં અહેવાલો એ પણ છેContinue Reading