RIL Q3માં નફામાં 4 ટકા આસપાસ સુધારો નોંધાવે તેવી આશા
કંપની 20 જાન્યુઆરીએ પરીણામો જાહેર કરે તેવી ધારણા અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓક્ટોબર-ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ક્વાર્ટર માટે કોન્સોલિડેટેડ રેવન્યુ અને EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન […]