SEBIએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં FPIs ને મંજૂરી આપી
સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ને તમામ બિન-કૃષિ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં વેપાર કરવાની અને બિન-કૃષિ બેન્ચમાર્ક સૂચકાંકો પસંદ કરવાની મંજૂરી આપી છે. શરૂઆતમાં, ફક્ત રોકડ-પતાવટ કોન્ટ્રાક્ટ્સામાં […]