US સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ વેસ્ટેડ ફાઇનાન્સે 12 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું
વેસ્ટેડ ફાઇનાન્સ કંપનીએ સીરિઝ એ ફંડિંગમાં 12 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે. જ્યારે આ રાઉન્ડ એયોન કેપિટલના નેતૃત્વમાં યોજાયો હતો, ત્યારે કંપનીને હાલના રોકાણકારો […]