સેન્સેક્સમાં 4 દિવસમાં 1575 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

બુધવારે સેન્સેક્સ 928 પોઇન્ટ તૂટી 60000ની નીચે, નિફ્ટીમાં 272 પોઇન્ટનું ગાબડું અમદાવાદઃ ફેડના વ્યાજ વધારાનો ફફડાટ, રશિયા- યુક્રેન યુદ્ધની વણસેલી પરિસ્થિતિ, સેબીના આકરાં પગલાં, ગૌતમ […]

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17776- 17726, RESISTANCE 17901- 17975

અમદાવાદઃ મંગળવારે ભારતીય શેરબજારોની શરૂઆત ગેપઅપ સાથે થઇ હતી. પરંતુ પાછળથી આવેલા સેલિંગ પ્રેશરના પગલે નિફ્ટી-50 નીચામાં એક તબક્કે 17800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીએ સ્પર્શી ગયો […]

394 પોઇન્ટની વોલેટિલિટી, સેન્સેક્સ 19 પોઇન્ટ ઘટ્યો, ઇન્સ્ટિટ્યુટ-HNIની ખરીદી સામે સામાન્ય રોકાણકારોની વેચવાલી

નિફ્ટી નીચામાં 17800ને અડી 17827 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો રિયાલ્ટી ઇન્ડેક્સમાં 1.03 ટકાના ઘટાડા સિવાય તમામ સેક્ટોરલમાં 1 ટકાથી નીચી વોલેટિલિટી અમદાવાદઃ BSE SENSEX આજે […]

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17774- 17703, RESISTANCE 17960- 18075

અમદાવાદઃ સપ્તાહની શરૂઆતમાં જ નિફ્ટીએ 100 પોઇન્ટના કટ સાથે 17845 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે નેગેટિવ સંકેત ગણાવાય છે. સાથે સાથે નેગેટિવ માર્કેટબ્રેડ્થ પણ […]

સેન્સેક્સે ફરી 61000ની સપાટી ગુમાવી, નિફ્ટી 17850 નીચે

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆતથી અત્યારસુધીની ભારતીય શેરબજારોની ચાલ અનિર્ણાયક અને સતત પ્રોફીટ બુકિંગ માનસ સાથેની રહી છે. જેના કારણે સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટરોલ્સ […]

Nifty Next50માંથી બંધન બેન્ક, બાયોકોન, ગ્લેન્ડ ફાર્મા, એમ્ફેસિસ, પેટીએમ આઉટ

મુંબઇઃ  એનએસઇ ઇન્ડાઇસીસ લિમિટેડની ઇન્ડેક્સ મેઇન્ટેનન્સ સબ-કમિટી (ઇક્વિટી)એ Nifty Next 50માંથી બંધન બેન્ક, બાયોકોન, ગ્લેન્ડ ફાર્મા, એમ્ફેસિસ અને પેટીએમને હટાવી છે. જ્યારે એબીબી, અદાણી વિલમર, […]