RIL 52 વીકના તળિયેઃ રૂ. 2275, વર્ષમાં રૂ. 580 તૂટ્યો, 1 વર્ષમાં શેરમાં 25 ટકા અને Mcapમાં રૂ. 3.57 લાખ કરોડનો કડાકો
ફન્ડામેન્ટલ્સ ભલે મજબૂત હોય પરંતુ ફેન્સી વીક પડી રહી છે એપ્રિલ-22: રૂ. 2855ની ઓલટાઇમ હાઇ અને રૂ. 19.03 લાખ કરોડનું માર્કેટકેપ વર્સસ માર્ચ-23: રૂ. 2275ની […]