Crypto loss: વધુ એક ક્રિપ્ટો લેન્ડર બેન્કરપ્ટ, કંપનીના એક્ઝિક્યુટીવ્સે રોકાણકારો-યુઝર્સને છેતર્યા હોવાનો પુરાવો
1.2 અબજ ડોલરનું ફાઈનાન્સ અટવાયું 3 લાખ ગ્રાહકોનું પ્લેટફોર્મ પર 100 ડોલરથી વધુ રકમનું બેલેન્સ 22.5 કરોડ ડોલરનું ફંડ 63000 યુઝર્સને પાછું આપવા માગે છે […]