BNP પારિબાએ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી
અમદાવાદ, 9 જુલાઇઃ યુરોપિયન યુનિયનની અગ્રણી બેન્ક અને આંતરરાષ્ટ્રીય બેંકિંગમાં મહત્વપૂર્ણ કંપની BNP પારિબાએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (ગિફ્ટ-આઇએફએસસી)માં આજથી […]