માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી 19250 ગુમાવે તો 18900ની શક્યતા, સ્ટોક્સ ટૂ વોચઃ સીઆઇઇ ઇન્ડિયા, હોમફર્સ્ટ, બજાજ ફીનસર્વ
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ગુરુવારે હેવી કરેક્શન વચ્ચે સેન્સેક્સ 255 પોઇન્ટના ઘટાડા સાથે 64831 પોઇન્ટની સપાટીએ 65000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી બંધ રહ્યો હતો. નિફ્ટી પણ […]