કોમોડિટી માર્કેટ પર રાષ્ટ્રીય સ્તરની એજ્યુકેશનલ ક્વીઝ ‘કોમક્વેસ્ટ-2023’ યોજાઈ
મુંબઈઃ એમસીએક્સ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઈપીએફ) દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની કોમોડિટી માર્કેટ પરની આગવી એજ્યુકેશનલ ક્વીઝ – ‘એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ’ – 2023ની […]