માર્કેટ લેન્સઃ ભારતીય શેરબજારોમાં પ્રારંભિક નરમાઇની દહેશત વચ્ચે NIFTY માટે સપોર્ટ 25722- 25646, રેઝિસ્ટન્સ 25890- 25983

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઇઝરાયેલ- ઇરાન વોરની દહેશતને પચાવીને વૈશ્વિક શેરજારોએ સાધારણ સુધારાની ચાલ નોંધાવી હતી. ગિફ્ટ નિફ્ટી પણ નોમિનલ ઘટાડા સાથે રહ્યો હોવાથી ભારતીય શેરબજારોમાં […]