MCX: સોનાના વાયદામાં રૂ.245 અને ચાંદીમાં રૂ.791ની વૃદ્ધિ
મુંબઈ, 2 નવેમ્દેબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.35,141.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ […]