Flash news: મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતા સોનાના ભાવોમાં સટ્ટાનો હેવાન હાવી થઇ રહ્યો છે…. ઊંચા ભાવોના કારણે માગ ઘટવા છતાં સટ્ટોડિયાઓ ગેમ જમાવી રહ્યા છે… કેલેન્ડર વર્ષ 2023ના 4 માસમાં જ સોનાનો ભાવ રૂ. 6900 વધી ગયો….!!!
Gold All Time High at RS. 64500: અમદાવાદ હાજર સોનુ રૂ. 700 ઉછળી 63500ની નવી ટોચે અમદાવાદ, 4 મેઃ મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતાં સોનામાં […]