દુબઈમાં હવે ઝડપથી વર્ક પરમિટ અને રેસિડેન્સી વિઝા મળશે, પ્રોસેસિંગનો સમય 30 દિવસથી ઘટાડી 5 દિવસ કર્યો
અમદાવાદ, 9 માર્ચઃ યુએઈ સરકારના નવા “વર્ક બંડલ” પ્લેટફોર્મ સાથે વર્ક પરમિટ અને રેસિડેન્સી વિઝા મેળવવા માટેના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરવાનો સમય 30 દિવસથી […]