Foxconn ભારતમાં વેદાંતા વિના જ ચીપ્સ મેકિંગ પ્લાન્ટ સ્થાપશે, પ્રોત્સાહનો માટે અરજી કરશે
નવી દિલ્હી, 11 જુલાઇઃ ખાણકામ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની વેદાંતા લિમિટેડ સાથેના $19.5 અબજના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી બહાર થયા બાદ ફોક્સકોને પોતાનો અલાયદો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની […]