MoFPIના સમર્થન સાથે KCCI MSMEને સશક્ત, શિક્ષિત કરવા એગ્રો- ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સ
25 જાન્યુઆરી, જામનગરઃ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય (MoFPI) ના સહયોગથી જામનગરમાં સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગોને ‘આત્મનિર્ભર ભારત’ તરફ […]