LIC તેની મ્યુચ્યુઅલ ફંડ એસેટ કંપનીમાં રૂ. 25 કરોડનું રોકાણ કરશે, જાણો શું છે યોજના
અમદાવાદ, 11 ડિસેમ્બરઃ ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ તેના બોર્ડ પાસેથી LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિમિટેડમાં પ્રેફરન્શિયલ ધોરણે રૂ. 25 કરોડનું રોકાણ કરવાની મંજૂરી […]