માર્કેટ મોર્નિંગઃ સ્ટોક્સ ટૂ વોચઃ VIP IND, GULPOLY, BABAJ FINANCE, METROPOLIS, ICICI BANK

અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ બુધવારે સેન્સેક્સે 100 પોઇન્ટના સુધારા સાથે 65880 પોઇન્ટ અને નિફ્ટીએ 36 પોઇન્ટના સુધારા સાથે 19611 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. સળંગ ચોથા […]