સિક્યોરિટીઝના ડાયરેક્ટ ટ્રાન્સફર અંગે સેબીનો નિયમ સોમવારથી લાગુ થશે
મુંબઇ, 8 ઓક્ટોબરઃ આગામી સોમવારથી, ઇક્વિટી કેશ સેગમેન્ટમાં સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન્સ દ્વારા રોકાણકારના ડીમેટ ખાતામાં સીધી જમા કરવામાં આવશે, અને ચુકવણી પ્રક્રિયામાંથી સ્ટોક બ્રોકરોની સંડોવણી […]