MARKET LENS: નિફ્ટી સપોર્ટ 19508- 19491, રેઝિસ્ટન્સ 19545- 19565, ઇન્ટ્રા-ડે વોચઃ ટેક મહિન્દ્રા, દિપક નાઇટ્રેટ
અમદાવાદ, 13 નવેમ્બરઃ દિવાળીના દિવસે નવા વર્ષના મુહુર્તના સોદામાં માર્કેટની શરૂઆત સેન્સેક્સમાં 355 અને નિફ્ટીમાં 101 પોઇન્ટની શુભ શરૂઆત સાથે થઇ છે. નિફ્ટીએ તેની 19500 […]