ફીચના US રેટિંગ ડાઉનગ્રેડના ફફડાટે વર્લ્ડ સ્ટોક માર્કેટ્સમાં માતમ, Sensex ઇન્ટ્રા-ડે 1027 પોઈન્ટ અને નિફ્ટી 310 પોઈન્ટ ફસ્ક્યા, રોકાણકારોના રૂ. 3.50 લાખ કરોડ સ્વાહા
સેન્સેક્સ નિફ્ટીની ઇન્ટ્રા-ડે ચાલ એક નજરે વિગત સેન્સેક્સ નિફ્ટી ગઇકાલે બંધ 66459 19754 ખૂલ્યો 66064 19655 વધી 66262 19678 ઘટી 65432 19423 બંધ 65783 19526 […]