માર્કેટ લેન્સઃ નિફ્ટીએ 21700ની રેઝિસ્ટન્સ કૂદાવી, 21857 બાકી છે, ઇન્ટ્રા-ડે વોચઃ TCS, મુથુટ ફાઇનાન્સ, રામકો સિમેન્ટ
અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટેકનિકલી નિફાટીએ તેની ઇન્સાઇડ રેન્જમાંથી હાયર સાઇડ બ્રેક કરવા સાથે 21700 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લીધી છે. હવે ટેકનિકલી જોઇએ તો […]