MCX DAILY REPORT: સોનું રૂ.181 અને ચાંદી રૂ.39 નરમ

બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18000 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે સાંજે પાંચ […]

ઓગસ્ટમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ 60.5ની 3 મહિનાની નીચી સપાટીએ

નવી દિલ્હી, 22 ઓગસ્ટઃ 22 ઓગસ્ટના રોજ જારી કરાયેલા પ્રારંભિક ડેટા અનુસાર ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ ઓગસ્ટમાં 60.5ની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી જે […]

ઈન્ફોસિસ, વિદેશી એરલાઈન્સ અને વિદેશી શિપિંગ લાઈન્સને GST રાહત મળે તેવી શક્યતા

નવી દિલ્હી, 22 ઓગસ્ટઃ કેન્દ્ર ઇન્ફોસિસ, વિદેશી શિપિંગ લાઇન્સ અને વિદેશી એરલાઇન્સને GST રાહત આપે તેવી શક્યતા છે. અહેવાલમાં જણાવાયું છે કે સરકાર આગામી GST […]

પ્રોફિટ બુકિંગના કારણે ઓલા ઈલેક્ટ્રિકનો શેર 6% ઘટ્યો

અમદાવાદ, 22 ઓગસ્ટઃ લિસ્ટિંગ બાદ સતત વધી રહેલા ઓલા ઇલેક્ટ્રીકના શેરમાં ગુરુવારે સવારે 11.31 કલાક સુધીમાં 6 ટકા+ ગાબડું પડવા સાથે ભાવ રૂ. 132 આસપાસ […]

IREDA: રૂ. 4,500-કરોડ એકત્ર કરવા 29 ઓગસ્ટે બોર્ડ મિટિંગ, શેર 10 ટકા ઉછળ્યો

અમદાવાદ, 22 ઓગસ્ટઃ ગ્રીન ફાઇનાન્સિંગ NBFC ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) રૂ. 4500 કરોડનું ફંડ એકત્ર કરવા માટે તા. 29 ઓગસ્ટે બોર્ડ મિટિંગ બોલાવશે […]

ટ્રિબેકા ડેવલપર્સનો પ્રોજેક્ટ બન્યો ફુલ્લી સોલ્ડ આઉટ: 1,000 કરોડના ઘરો માત્ર 30 દિવસમાં વેચાયા

મુંબઈ, 22 ઑગસ્ટઃ ગ્લોબલ ડેવલપર ટ્રમ્પની બ્રૅન્ડના પ્રોજેક્ટ્સને ડેવલપ કરતા ટ્રિબેકા ડેવલપર્સે ‘ધ એજ’ના નામે નવો લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. ટ્રિબેકા ડેવલપર્સે તેજુકાયા […]

MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24687- 24604, રેઝિસ્ટન્સ 24821- 24871

અમદાવાદ, 22 ઓગસ્ટઃ નિફ્ટીએ બુધવારે હાયર એન્ડ ઓફ રેન્જ નજીક બંધ આપ્યું છે. તે જોતાં 24550 પોઇન્ટની સપાટી ટેસ્ટ સપાટી બની રહે તેવી શક્યતા છે. […]